આહવા: સાપુતારામાં દીપડાના શિકારનો પ્રયાસ, કાર આવી જતા ગાયનો જીવ બચ્યો
Ahwa, The Dangs | Sep 27, 2026 સાપુતારામાં દીપડાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. દીપડો ગાય પર હુમલો કરે તે પહેલા જ કાર પસાર થતાં ગાયનો જીવ બચ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.