પોરબંદર: પોરબંદરમાં દારૂના 12 ગુના નોંધાયા, અનેક લોકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી
પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં દારૂના 12 કેસ નોંધાયા છે. પોલીસે ગીતાબેન શીંગરખીયા, ગૌરવ ડોડીયા, મનોજ શીંગરખીયા, પ્રતાપ કેશવાલા, વિનોદ વાજા, રમેશ મકવાણા અને અનવર શેખ સહિતના ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.