Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

વસો: ઇન્દિરા નથી વિસ્તારમાં ફેક્ટરીના કમ્પાઉન્ડમાં જુગાર રમતા બે ઇસમો ઝડપાયા

Vaso, Kheda | Oct 29, 2025
મળતી વિગતો અનુસાર વસો પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાદમીના આધારે વસોના ઇન્દિરા નગરી વિસ્તારમાં ફેક્ટરીના કમ્પાઉન્ડમાં જુગાર રમતા બે ઈસમોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી પોલીસે ₹330 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
વસો: ઇન્દિરા નથી વિસ્તારમાં ફેક્ટરીના કમ્પાઉન્ડમાં જુગાર રમતા બે ઇસમો ઝડપાયા - Vaso News