ઉના: ઉનામાં 80મો સ્વાતંત્ર્ય પર્વ હર્ષોલ્લાસભેર ઉજવાયો
ઉનામાં 80મો સ્વાતંત્ર્ય દિવસ પોસ્ટ ઓફિસ ચોક ખાતે નગરપાલિકા પ્રમુખ, ધારાસભ્ય તેમજ શાળાના વિદ્યાર્થીઓ સાથે હર્ષોલ્લાસભેર ઉજવાયો. ધ્વજવંદન કાર્યક્રમમાં દેશ માટે બલિદાન આપનાર શહીદોનું સ્મરણ કરવામાં આવ્યું.