ટંકારા: ટંકારાના જબલપુર ખાતે કલેક્ટરે કરી બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની મુલાકાત
Tankara, Morbi | Sep 24, 2026 કલેક્ટરે ટંકારાના જબલપુર ગામે આવેલા 'બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર'ની નિરીક્ષણ મુલાકાત લીધી છે. તેમણે સેન્ટરની કામગીરી અને સુવિધાઓનું સ્થળ પર નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.