બોડેલી: બોડેલીમાં પોલીસની મોટી કાર્યવાહી: ₹10.68 લાખના દારૂ સાથે કાર ઝડપાઈ
બોડેલી પોલીસે મેરીયા પુલ નજીક કારમાંથી ₹2.68 લાખનો વિદેશી દારૂ અને ₹8 લાખની કાર મળી કુલ ₹10.68 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.