આહવા: ખેડૂતો માટે ખુશખબર: ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર, જાણો કેટલો મળશે ભાવ
Ahwa, The Dangs | Sep 30, 2026 સરકારે ખરીફ સીઝન 2026-27 માટે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીના ટેકાના ભાવ જાહેર કર્યા છે. ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ દ્વારા પાકની ખરીદી કરવામાં આવશે. બાજરી, જુવાર અને રાગી પર 300 રૂપિયાનું વિશેષ બોનસ પણ મળશે.