સોનગઢ: અશોકભાઈ માંગુકિયાની સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે નિમણૂક
Songadh, Tapi | Sep 25, 2026 સુરત મહાનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે શ્રી અશોકભાઈ માંગુકિયાની નિમણૂક કરવામાં આવી છે. તાપી ભવન ખાતે તેમને આ નવી જવાબદારી બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.