ગાંધીનગર: એકતાનગર: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યકર્તાઓ સાથે સંવાદ
એકતાનગરની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યકર્તાઓ અને પ્રવાસીઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી આગામી લોકસભા ચૂંટણીમાં તેમને વિજયી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.