ગોધરા: ગોધરા સબજેલ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ગોધરા સબજેલ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેલ સ્ટાફ અને બંધીવાનો પારંપરિક આદિવાસી વેશ ધારણ કરી ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા હતા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગોધરા સબજેલ ખાતે એક અનોખો અને ઉત્સાહસભર કાર્યક્રમ યોજાયો હતો. જેલના તમામ કર્મચારીઓ અને બંધીવાનોએ એકસાથે મળીને પારંપરિક આદિવાસી સંસ્કૃતિ અને વિરાસતને આદર આપતાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીની સૌથી ખાસ વાત એ હતી કે જેલ સ્ટાફ તેમજ બંધીવાનો બંનેએ પરંપરાગ