આહવા: ડાંગના ગડદ ગામે 'સેવા સેતુ' કાર્યક્રમમાં 926 અરજીઓનો સ્થળ પર જ નિકાલ
Ahwa, The Dangs | Sep 30, 2026 ડાંગ જિલ્લાના ગડદ ગામે યોજાયેલ 'સેવા સેતુ' કાર્યક્રમમાં વહીવટી તંત્ર દ્વારા ગ્રામીણ જનતાની 926 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે. સેવા સંકલ્પ અભિયાન હેઠળ લોકોને ઘરઆંગણે જ સરકારી સેવાઓનો લાભ મળી રહ્યો છે.