મહેસાણા: ગુજરાતના 5 ગામોમાં નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ₹10,000 સુધીનો દંડ
ગુજરાતના 5 ગામોએ નાસ્તાના પડીકા પર સ્વૈચ્છિક પ્રતિબંધ મૂક્યો છે. CERC ના રિપોર્ટ બાદ લેવાયેલા આ નિર્ણયમાં નિયમ તોડનારને ₹10,000 સુધીનો દંડ થઈ શકે છે. એક ગામમાં પાણીપુરી પર પણ પ્રતિબંધ છે.