કડી: નવરાત્રીમાં મુસ્લિમોને પ્રવેશ ન આપવા પ્રવીણ તોગડીયાની અપીલ
Kadi, Mahesana | Oct 1, 2026 કડીના કુમારી મેઘના કેમ્પસમાં આયોજિત કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડીયાએ નવરાત્રીમાં મુસ્લિમ વ્યક્તિઓને પ્રવેશ ન આપવા અપીલ કરી છે. આ સાથે દીકરીઓની સુરક્ષા અને શસ્ત્ર પૂજન માટે પણ આહવાન કર્યું છે.