ગાંધીનગર: આણંદ: આંકલાવમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ટિફિન બેઠક
આણંદના આંકલાવડી ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આંકલાવ વિધાનસભાના બૂથ કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજી હતી. આ બેઠકમાં સંગઠનાત્મક મુદ્દાઓ પર સંવાદ સાધવામાં આવ્યો હતો.