ઝઘડિયા: ઝઘડિયાના ખાખરીપુરા ગામના સૈનિક વિજયભાઈ વસાવાનું વતન પરત ફરતા ભવ્ય સ્વાગત
ઝઘડિયાના ખાખરીપુરા ગામના વતની અને ભારતીય સેનામાં ૧૭ વર્ષ સુધી ફરજ બજાવનાર વિજયભાઈ વસાવા આજે નિવૃત્તિ બાદ પોતાના વતન પરત ફર્યા છે. ગામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.