Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

પલસાણા: નેશનલ હાઈવે નં. 48 પર કરણ ગામે અકસ્માત : રાહદારીને JCB અડફેટે લેતા ગંભીર ઈજા, હોસ્પિટલ ખસેડાયો

Palsana, Surat | Feb 19, 2026
પલસાણા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર કરણ ગામ પાસે બુધવારે રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક અજાણ્યો યુવક રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે GJ 19 AH 0311 નંબરની JCB મશીનના ચાલકે તેને અડફેટે લીધો હતો. અકસ્માતમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.