Public App Logo
સુમન દીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા મધ્યરાત્રિના ૩ વાગ્યે ૧૫૦ વિદ્યાર્થીઓ ને વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ૧૦૦ છાત્રા, ૪૦ છાત્રો અને ૧૦ શ્રમિકો નો સમાવેશ થાય છે. #vadodararain #gujaratrainupdate #vadodaranews {vadodara rain updates, rainfall in vadodara, Heavy rain in Gujarat, Gujarat Red Alert, Vadodara Monsoon} - Vadodara News