Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

અમરેલી શહેર: અમરેલીમાં સાંસદ ખેલ મહોત્સવ નો રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયા ના હસ્તે પ્રારંભ.

Amreli City, Amreli | Dec 21, 2025
અમરેલીમાં સાંસદ ખેલ મહોત્સવનો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે પ્રારંભ અમરેલી શહેરના સરદાર પટેલ રમત-ગમત સંકુલ ખાતે યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવનો ઉર્જા, કાયદો અને ન્યાય રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના કરકમળે પ્રારંભ થયો. જિલ્લાભરના અંદાજે ૧૨૫૦ ખેલાડીઓએ વિવિધ રમત સ્પર્ધાઓમાં ભાગ લીધો. રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ ખેલ મહોત્સવ ગ્રામ્ય વિસ્તારોના રમતવીરોને પોતાની પ્રતિભા દર્શાવવાની ઉત્તમ તક પૂરું પાડે છે અને યુવા શક્તિને નવી દિશા આપેસે.

MORE NEWS

No related stories for this location.

અમરેલી શહેર: અમરેલીમાં સાંસદ ખેલ મહોત્સવ નો રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયા ના હસ્તે પ્રારંભ. - Amreli City News