ગોધરા: ગોધરામાં ભાજપના જિલ્લા પ્રશિક્ષણ વર્ગનો ત્રીજો દિવસ: કેયુરભાઈ રોકડિયા અને રાકેશભાઈ રાવે પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું
ગોધરામાં ભાજપના જિલ્લા પ્રશિક્ષણ વર્ગનો ત્રીજો દિવસ: કેયુરભાઈ રોકડિયા અને રાકેશભાઈ રાવે પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું ગોધરા ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 'પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026' અંતર્ગત પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત 'જિલ્લા પ્રશિક્ષણ વર્ગ'નો આજે ત્રીજો દિવસ યોજાયો હતો.પ્રશિક્ષણ વર્ગ દરમિયાન વક્તા કેયુરભાઈ રોકડિયા તેમજ રાકેશભાઈ રાવજીએ ઉપસ્થિત અપેક્ષિત પદાધિકારીઓને વિવિધ વિષયો અંગે માર્ગદર્શ