ધંધુકા: રૂ.7 લાખના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB
*રૂ.7 લાખનો વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB.* ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો સહીત રૂ 12,14,160ના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના બગોદરા રાજકોટ હાઇવે ચોક્કસ મળેલ બાતમીના આધારે હેડકોન્સ્ટેબલ અજયભાઇ બોળીયા સહીત ટીમે બગોદરા ટોલ નાકા પાસેથી ટાટા કંપનીની ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 2388 જેની કિંમત રૂ 7,07,160 જયારે અન્ય મુદામાલ