Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

પોરબંદર શહેર: એલ.સી.બી.પોલીસે બોખીરા વિસ્તારમાંથી તડીપાર થયેલ શખ્સને ઝડપી લીધો

Porabandar City, Porbandar | Oct 5, 2025
કીર્તિમંદીર પોલીસ સ્ટેશનના ગુન્હામાં પકડાયેલ કલ્પેશ ઉર્ફે કકુ જીતુભાઇ જુગી વિરૂધ્ધ તડીપાર દરખાસ્ત કરતા સબ.ડીવી.મેજી પોરબંદરનાઓ દ્વારા સદરહું ઇસમ કલ્પેશ ઉર્ફે કકુ જીતુભાઇ જંગીને પોરબંદર જીલ્લામાંથી 3 માસ માટે હદપાર કરવા હુકમ કરેલ હોવાછતાં આ શખ્સ બોખીરા કે.કે,નગર થી આવાસ જતા રસ્તે મળી આવતા એલ.સી.બી.પોલીસે ઝડપી લઈ ઉદ્યોગનગર પોલિસે ફરિયાદ નોંધી છે

MORE NEWS

No related stories for this location.

પોરબંદર શહેર: એલ.સી.બી.પોલીસે બોખીરા વિસ્તારમાંથી તડીપાર થયેલ શખ્સને ઝડપી લીધો - Porabandar City News