ધંધુકા: ધંધુકા તાલુકા પંચાયતના કોંગ્રેસના પક્ષના નેતા, ઉપનેતા અને દંડક તરીકેની નિમણૂક અપાઈ
*ધંધુકા તાલુકા પંચાયતના કોંગ્રેસના પક્ષના નેતા, ઉપનેતા અને દંડક તરીકેની નિમણૂક અપાઈ.* અમદાવાદ જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નેતા, ઉપનેતા ને દંડક તરીકે નિમણૂક કરાય. ગુજરાત કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમીત ચાવડાના માર્ગદર્શન અને સુચના હેઠળ તેમજ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ ગોહિલની આગેવાનીમાં ધંધુકા તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતા તરીકે નાસીરભાઈ હુસેનભાઈ સંઘરિયાત અને ઉપનેતા તરીકે રેખાબેન ગણપતભાઈ ખડસલિયાની નિમણુંક