ગાંધીનગર: ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો માટે કુલ 85 ઉમેદવારો મેદાનમાં
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ડમી ઉમેદવારો સહિત કુલ 85 ઉમેદવારોએ 11 વોર્ડની 44 બેઠકો માટે ફોર્મ ભર્યા છે. આગામી 28 સપ્ટેમ્બરના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ જ ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.