જામનગર: જામનગરમાં દારૂ સાથે બે ઝડપાયા: પોલીસની કાર્યવાહી
જામનગર જિલ્લામાં પોલીસે દરોડા પાડી બે શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા છે. મેઘપર અને સિટી-બી ડિવિઝન પોલીસે અલગ-અલગ સ્થળેથી આરોપીઓને પકડી તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.