બાબરા: બાબરામાં રૂ. 23.28 કરોડના ખર્ચે બનશે 5 ગામને જોડતો મહત્વનો રોડ
Babra, Amreli | Sep 30, 2026 બાબરાના ખંભાળા-સુખપુર-વાંકીયા-કોટડાપીઠા-થોરખાણ રોડના રીસર્ફેસિંગ માટે રૂ. 23.28 કરોડ મંજૂર થયા છે. ધારાસભ્ય જનક તળાવીયાના પ્રયાસોથી સ્થાનિકોની લાંબા સમયની માંગણી સંતોષાઈ છે, જેનાથી ગ્રામજનોને મોટી રાહત મળશે.