ગાંધીનગર: અમદાવાદને મોટી ભેટ: દેશની પ્રથમ LNG ટ્રેન અને 1,542 કરોડના રેલવે પ્રોજેક્ટ્સ શરૂ
સાબરમતી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેનને લીલી ઝંડી આપી. સાથે જ 1,542 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને 'કવચ' પ્રણાલીનું ખાતમુહૂર્ત કરાયું. સાબરમતી-સરખેજ લાઇનના ડબલિંગને પણ મંજૂરી મળી.