Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

કામરેજ: સુરત સુમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો

Kamrej, Surat | Mar 2, 2026
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.આ નિર્ણયથી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકોને| સીધો આરિ્થક લાભ થશે. ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટે રૂ 10નો વધારો કરવામાં આવ્યો છે. સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, પશુપાલકોને આર્થિક ટેકો પૂરો પાડવા માટે આ ભાવવધારો કરાયો છે.