ઝાલોદ: વારાણસીથી વડનગર બાઈક રેલી: ઝાલોદમાં તૈયારીઓ શરૂ, જાણો વિગત
Jhalod, Dahod | Sep 30, 2026 આગામી ૩ સપ્ટેમ્બરના રોજ યોજાનારી વારાણસીથી વડનગર બાઈક રેલીને લઈને ઝાલોદમાં તૈયારીઓ તેજ બની છે. ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા અને જિલ્લાના આગેવાનોએ રેલીના રૂટનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને સંકલન બેઠક યોજી હતી.