લાઠી: લાઠી ખેલમહાકુંભ યોગાસન સ્પર્ધામાં પાડરશિંગા શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Lathi, Amreli | Oct 1, 2026 લાઠી તાલુકા કક્ષાની ખેલમહાકુંભ યોગાસન સ્પર્ધામાં પાડરશિંગા કુમાર સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી કેવલ ડાભીએ દ્વિતીય અને હર્ષદ મકવાણાએ તૃતીય નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.