જાંબુઘોડા: જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે જાંબુઘોડા ભાજપ મંડળ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે તા.12 ઓગસ્ટ બુધવારના રોજ જાંબુઘોડા ભાજપ મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રમુખ મયંકકુમાર દેસાઈ સહિત જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત ભાજપા અગ્રણીઓ હાજર રહ્યા હતા