Public App Logo
LIVE NEWS 24 સાથે ગણપતિ આગમન ઉજવો આ વર્ષે તમારા ગણપતિ બાપ્પાના આગમન, સ્થાપના અને વિસર્જનની સુંદર પળોને રીલના માધ્યમથી સમગ્ર ભક્તો સુધી પહોંચાડો.. તમારી સારી ક્વોલિટી અને ક્રિએટિવ રીલ અમને Collaborations માટે Invite કરો.. અમને તમારી REELS યોગ્ય, સુંદર અને સારી ક્વોલિટીની લાગશે તો અમે Collab Accept કરીશું.. તમારા બાપ્પાની ભક્તિ અને ઉત્સવની યાદોને વધુ લોકો સુધી પહોંચાડવાની અમારી નાની પહેલ.. - Valsad News