ગોવિંદગુરુ લીમડી: લીમડી બાયપાસ હાઈવે પરથી કચરાના ઢગલા દૂર, સ્થાનિકોને મોટી રાહત
Govindguru Limdi, Dahod | Oct 1, 2026
દાહોદના ગુરુ ગોવિંદ લીમડી બાયપાસ પર સાઈ મંદિર નજીક લાંબા સમયથી રહેલી કચરાની સમસ્યાનો અંત આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા કચરો હટાવીને રિસાયક્લિંગ માટે મોકલાયો છે અને કચરાના નિકાલ માટે વૈકલ્પિક સ્થળ નક્કી કરવામાં આવ્યું છે.