Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

અમરેલી શહેર: ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા ની ઉપસ્થિતિમાં વડીયા ખાતે ભવ્ય શાક ઉત્સવનું આયોજન કરાયું.

Amreli City, Amreli | Dec 21, 2025
રાજ્યમંત્રી અને અમરેલીના ધારાસભ્યની ઉપસ્થિતિમાં વડિયા ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન અમરેલીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની ઉપતિથિમાં વડિયા ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાવન અવસરે સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો ધારાસભ્ય ને આવશે પ્રાપ્ત થયો હતો. આ ધાર્મિક મહોત્સવ ભક્તિ, સંયમ અને સેવા ભાવનાનો સુંદર સંગમ હતો. આવા ધાર્મિક પ્રસંગ સમાજમાં સદાચાર, સદભાવના અને આધ્યાત્મિક ઊર્જાનું સંચાર કરે છે.

MORE NEWS

No related stories for this location.

અમરેલી શહેર: ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા ની ઉપસ્થિતિમાં વડીયા ખાતે ભવ્ય શાક ઉત્સવનું આયોજન કરાયું. - Amreli City News