Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

સાવલી: સાવલીમાં LCBની મોટી કાર્યવાહી, જમીનમાં દફનાવેલો 909 બોટલ વિદેશી દારૂ ઝડપાયો..

Savli, Vadodara | Jan 2, 2026
વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથક હદ વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છેદરવા ચોકડી નજીક આવેલા એક ઘરના વાડામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે . ખાસ વાત એ છે કે આરોપીએ ખાડો ખોદી જમીનમાં દારૂ છુપાવ્યો હતો. અને LCB પોલીસ ને બાતમી ન આધારે કુલ 909 બોટલ દારૂ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત રૂપિયા 1 લાખ 95 હજારથી વધુ છે. કાર્યવાહી દરમિયાન આરોપી ઘરેથી ફરાર થયો હતો, જેને લઈ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે