લુણાવાડા: હાંડિયા ગ્રામપંચાયતમાં વિકાસ અધિકારીએ યોજી સબ સેન્ટર અને શાળાઓની સમીક્ષા
વિરપુર તાલુકાના હાંડિયા ગ્રામપં.માં વિકાસ અધિકારીઓ મુલાકાત લઈ સબ સેન્ટર તેમજ પ્રાથમિક શાળાની સમીક્ષા કરી. સક્ષમ ગામ સમૃદ્ધ ગામ યોજનાના અંતર્ગત ગામમાં માળખાગત સુવિધાઓ માટે ચર્ચા અને માર્ગદર્શન આપ્યું હતું.