ભુજ: ભુજમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ, આરોપીની ધરપકડ
Bhuj, Kutch | Oct 3, 2026 ભુજમાં 14 વર્ષ 8 માસની સગીરાને કેટરર્સના કામે બોલાવી હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ કેરાના અનિલગર વિશ્રામગર ગોસ્વામીએ સગીરાને કારમાં બેસાડી ભુજની શક્તિ હોટેલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું અને કોઈને વાત ન કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભુજ એ-ડિવિઝન પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી અનિલગર ગોસ્વામીની ધરપકડ કરી છે. તપાસ પીઆઈ એમ.આર