Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

મુળી: મુળીના ઉમરડા ગામે ચાર શખ્સોએ યુવાનને અપહરણ કરી માર માર્યો

Muli, Surendranagar | Feb 24, 2026
મુળી તાલુકાના ઉમરડા ગામે રહેતા સુખદેવભાઈ છગનભાઈ સરવૈયા પોતાના ઘર નજીક બેઠા હોય જે સમયે અચાનક કાર લઈને યશપાલભાઇ કનુભાઈ કરપડા અને ત્રણ અજાણ્યા શખ્સો આવી યુવાનને જબરદસ્તી ગાડીના બેસાડી માર મારવા લાગ્યા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને થોડે દૂર લઈ જઈ યુવાનને કારમાંથી ઉતારી દીધો હતો જ્યારે ચાર શખ્સોએ માર માર્યો હોવાથી યુવાનને તમામ વિરુધ વિરુધ મૂળી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે