Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

લીંબડી: લીંબડી ની સિધ્ધનાથ સોસાયટીમાં ઘરની બહાર પાર્ક કરેલી સ્કોર્પિયો ગાડી કોઈ ઉઠાંતરી કરી ગયુ લીંબડી પો.સ્ટે માં ફરીયાદ નોંધાઇ

Limbdi, Surendranagar | Feb 20, 2026
લીંબડી શહેર માં તસ્કરો નો પડાવ. બે વાહન ચોરી અને 3 ઘરફોડ ચોરી ના બનાવો બાદ પણ સતત ચોથા દિવસે પણ તસ્કરો એ હાથ અજમાવ્યો. લીંબડી સિધ્ધનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા અર્જુન નાગજીભાઈ સભાડે તેના ઘર પાસે રાત્રે પાર્ક કરેલી સ્કોર્પિયો ગાડી કોઈ ઉઠાંતરી કરી લઇ ગયા ની ઘટના એ શહેરમાં ચકચાર મચાવી છે. આ બાબતે લીંબડી પોલીસે ફરિયાદી ના નિવેદન આધારે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.