ઉના: ઉના તાલુકા કક્ષા 80માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઉમેજ ગામમાં
ઉના તાલુકા કક્ષા 80 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઉમેજ ગામના શહિદ વિર અલલાહ રખા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે થઇ. ઉના પ્રાંત અધિકારી અને વિદ્યાર્થીઓએ ધ્વજવંદન કર્યું અને દેશભક્તિની ભાવના વ્યક્ત કરી.