Public App Logo
ભાયલી ફાયર સ્ટેશનથી કિસ્મત ચોકડી સુધી દબાણો હટાવાયા કાચા-પાકા તમામ દબાણો પર તંત્રની તવાઈ દબાણ હટાવવાની કામગીરીમાં 12 ડમ્પર અને 5 JCB મશીનો કામે લાગ્યા પોલીસ અને ફાયર વિભાગના બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા થોડા દિવસ પહેલા કિસ્મત ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસમાતમાં યુવતીએ જીવ ગુમાવ્યો હતો અકસમાત બાદ માર્ગ પરના દબાણો સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી - Vadodara News