Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ભચાઉ: સામખયાળી વિસ્તારમાં અકસ્માત સર્જાયો; ત્રણ થી ચાર ગાડીઓની નુકસાન, ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ

Bhachau, Kutch | Feb 20, 2026
ભચાઉ તાલુકા વિસ્તારમાં આવેલ સામખિયાળીથી મોરબી સાઈડ જતાં ગેબનશાહ પીરની દરગાહ નજીક આજરોજ સાંજના સવા પાંચ વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો, ૩ થી ૪ ગાડીઓને નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ કેટલાક વાહનોના કાચ તૂટી ગયા હતા અને ભાગે નુકસાન પહોંચ્યું હતું.સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સ્થળ પર હાજર લોકોએ તાત્કાલિક પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. ઘટનાને લઈને ટ્રાફિક જામ થઈ ગયો છે.