ગોધરા: ગોધરા ના નદીસર ગામે CM ભૂપેન્દ્ર પટેલનું આગમન: ગ્રામજનો સાથે રૂબરૂ મુલાકાત કરી, એક ઝલક મેળવવા ઉમટી મોટી ભીડ”
ગોધરા ના નદીસર ગામે CM ભૂપેન્દ્ર પટેલનું આગમન: ગ્રામજનો સાથે રૂબરૂ મુલાકાત કરી, એક ઝલક મેળવવા ઉમટી મોટી ભીડ”,ગોધરા તાલુકાના નદીસર ગામે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ કાર્યક્રમોમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના આગમનને લઈને નદીસર ગામમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. CM ભૂપેન્દ્રભાઈ પટેલે રૂબરૂ ગામ લોકો સાથે મુલાકાત કરી હતી અને ગ્રામજનો સાથે હળવાશભર્યો સંવાદ પણ કર્યો હતો.