ગાંધીનગર: ગાંધીનગર મનપા ચૂંટણી: AAP ના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. AAP ના 3 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ચર્ચા જાગી છે. વોર્ડ નં 2, 3 અને 4 ના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે.