Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

લખતર: લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામ ખાતે પ્રથમ સમૂહ લગ્ન યોજાયેલ

Lakhtar, Surendranagar | Jan 30, 2026
લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામ ખાતે આવેલ રામાપીરના મંદિર તેમજ ગોગા ધામ ખાતે ઠાકોર સમાજનો પ્રથમ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં પાંચ નવયુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને લખતર દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા સમૂહ લગ્નમાં હાજરી આપી નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે પાટડી તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર તેમજ લખતર તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા સાહેબ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા