Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

સપનાઓ જ્યારે યોગ્ય માર્ગદર્શન સાથે જોડાય, ત્યારે સફળતા વૈશ્વિક બને છે. 🌟 રોયલ ટેક્નોસોફ્ટ પ્રા. લિ.એ ઓક્સફોર્ડ, મિશિગન અને કાર્નેગી મેલોન જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓમાં પહોંચેલા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. 👏🎓 . . . . . . . . #RoyalTechnosoft #Education #GlobalSuccess #Gujarat #SuccessStory

Ghatlodiya, Ahmedabad | Aug 2, 2026

MORE NEWS

અમદાવાદમાં યોજાયેલી તિરંગા યાત્રામાં હજારો નાગરિકો, યુવાનો અને Gen Z જોડાયા. ‘વિવિધતામાં એકતા’ અને રાષ્ટ્રગૌરવનો સંદેશ આપતી આ યાત્રાએ શહેરમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો.
.
.
.
.
.
.
.
.
.
#VandeMataram #TirangaYatra #Ahmedabad #AhmedabadNews #genzindia

અમદાવાદમાં યોજાયેલી તિરંગા યાત્રામાં હજારો નાગરિકો, યુવાનો અને Gen Z જોડાયા. ‘વિવિધતામાં એકતા’ અને રાષ્ટ્રગૌરવનો સંદેશ આપતી આ યાત્રાએ શહેરમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો. . . . . . . . . . #VandeMataram #TirangaYatra #Ahmedabad #AhmedabadNews #genzindia

Ghatlodiya, Ahmedabad | Aug 16, 2026

અમેરિકામાં મોરારી બાપુએ પાઠવી ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા 🇮🇳
રામકથા દરમિયાન બાપુએ કહ્યું—વિદેશમાં તારીખ બદલાઈ જાય, પરંતુ 15 ઓગસ્ટની ભાવના હંમેશા હૃદયમાં જીવંત રહે છે.
.
.
.
.
.
.
.
#moraribapu #ramkatha #independenceday #IndianFlag #tirangayatra🇮🇳❤️

અમેરિકામાં મોરારી બાપુએ પાઠવી ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા 🇮🇳 રામકથા દરમિયાન બાપુએ કહ્યું—વિદેશમાં તારીખ બદલાઈ જાય, પરંતુ 15 ઓગસ્ટની ભાવના હંમેશા હૃદયમાં જીવંત રહે છે. . . . . . . . #moraribapu #ramkatha #independenceday #IndianFlag #tirangayatra🇮🇳❤️

Ghatlodiya, Ahmedabad | Aug 16, 2026

ગુજરાતથી અમેરિકા સુધી વિકાસની ગાથા!
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના.
વૈશ્વિક રોકાણકારો સાથે બેઠકો અને Vibrant Gujarat 2027 માટે આમંત્રણ.
.
.
.
.
.
.
.
.
#BhupendraPatel #GujaratCM #Gujarat #GujaratNews #vibrantgujarat

ગુજરાતથી અમેરિકા સુધી વિકાસની ગાથા! CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના. વૈશ્વિક રોકાણકારો સાથે બેઠકો અને Vibrant Gujarat 2027 માટે આમંત્રણ. . . . . . . . . #BhupendraPatel #GujaratCM #Gujarat #GujaratNews #vibrantgujarat

Ghatlodiya, Ahmedabad | Aug 16, 2026