ધંધુકા: ધંધુકામાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ગણપતિ વિસર્જન.
*ધંધુકામાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ગણપતિ વિસર્જન.* સમગ્ર ધંધુકામાં ગણપત બાપા મોર્યાના નાદ સાથે ડીજેના તાલે ગણપતિ વિસર્જન. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજ રોજ શુક્રવારે બપોરેના ત્રણ વાગ્યાથી ઠેર ઠેર ગણેશજીની મૂર્તિઓ શણગારી, ઢોલ, નગારા અને ડીજેના તાલે જુમતા જુમતા ધંધુકાના મેઈન રસ્તાઓ પરથી પસાર થઇ ગણપતિ વિસર્જન યોજાયું, જેમાં ધંધુકા બિરલા સર્કલ ખાતે શ્રદ્ધાંળુંઓ ગરબે જુમ્યા હતા. ગણપતિ બાપા તું અગલે બરસ જલ્દી આ, ગણપતિ બાપા મોર્યા જેવા નાદ સાથ