મહુવા: મહુવા નાગરિક બેંક ચૂંટણી: બપોર સુધીમાં 37.26 ટકા મતદાન, મતદારોનો ઘસારો યથાવત
*મહુવા ભાવનગર* *મહુવા નાગરિક બેંક ચૂંટણી: બપોર સુધીમાં 37.26 ટકા મતદાન, મતદારોનો ઘસારો યથાવત* મહુવા નાગરિક બેંકની આજે યોજાયેલી ચૂંટણીમાં સ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સવારથી શરૂ થયેલા મતદાનમાં બપોરના 3:00 વાગ્યા સુધીમાં આશરે 37 ટકા જેટલું મતદાન થવા પામ્યું છે. હજી પણ મતદાન મથક ખાતે મતદારોનો ઘસારો સતત વધી રહ્યો છે. કુલ 9,701 મતદારો પોતાના કિંમતી મતનો ઉપયોગ કરશે. મતદાન સાંજના 5:00 વાગ્યા સુધી ચાલશે. મતદાન પૂર્ણ થયા બાદ આજે રાત્રિના સમ