ધંધુકા: ધંધુકામાં રાષ્ટ્રીય સેવા યોજનાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો.
*ધંધુકામાં રાષ્ટ્રીય સેવા યોજનાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો* અમદાવાદ જિલ્લાના ધંધુકા શ્રી કિશાનદાસ કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધંધુકા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા એસ ટી બસ સ્ટેન્ડ માં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. NSSના વિદ્યાર્થીઓએ હાથમાં ઝાડુ અને સફાઈના સાધનો સાથે સફાઈ અભિયાનમાં જોડાઈને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓએ સ્વચ્છતા જાળવવા તથા જ