સાણંદ: લાયપુરા શાળામાં ગિરીશ પટેલે વિદ્યાર્થીઓને મિષ્ટાન ભોજન કરાવ્યું:સાથે જ સ્ટેનલેસ સ્ટીલની ડિશો અને 4 પંખા પણ ભેટ આપ્યા
લાયપુરા શાળામાં ગિરીશ પટેલે વિદ્યાર્થીઓને મિષ્ટાન ભોજન કરાવ્યું:સાથે જ સ્ટેનલેસ સ્ટીલની ડિશો અને 4 પંખા પણ ભેટ આપ્યા લાયપુરા પ્રાથમિક શાળામાં ગામના વતની ગિરીશભાઈ પટેલે વિદ્યાર્થીઓ માટે ભોજન અને સુવિધાઓનું દાન કર્યું.ગિરીશભાઈ પટેલે બાળકોને દૂધપાક, પૂરી, શાક અને પાપડનું ભોજન કરાવ્યું.તેમણે બાળકોને જમવા માટે સ્ટેનલેસ સ્ટીલની નવી ડિશો ભેટ આપી. મધ્યાહન ભોજન શેડમાં ગરમીથી રાહત માટે 4 પંખા પણ દાનમાં આપ્યા.આ દાનની રકમ આશરે ₹20,000 થી વધુ છે. શાળાના આચાર