ભાવનગર શહેર: સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ વાઘાવાડી રોડ ખાતે રોડ પર ઉતરી વિરોધ કરાયો
Bhavnagar City, Bhavnagar | Aug 13, 2026
ભાવનગર સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા જમવાને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેમાં સમરસ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે યોગ્ય કાર્યોએ કરવાની માંગ સાથે વાઘાવાડી રોડ યુનિવર્સિટી ગેટ પાસે રોડ રોકી અને વિરોધ કરવામાં આવ્યો હતો.